હો કાળા કરશન ને નજરે નિહાળવા આયા ગોમતી ઘાટરે દ્વારકા ફરવા જ્યાતા રે
ઠાકર ને મળવા જ્યાતા રે
હો અરે છપ્પન પગથિયા ચડીને
શિહાસને બેઠાદીનો નાથરે
દરિયામાં નાવા જ્યાતા રે કોનુડા ને જોવા જ્યાતા રે
હો દરિયાના મોજાં વાલા પગલા પખાળે
રાજા ધીરાજ મારો ભેત આડું ભાળે
હો બાવનગજ નેજો આભે લહેરાય
ધજા કરે વાદળ થી વાત રે
દુવારકા ફરવા જ્યાતા રે માધવ ને મળવા જ્યાતા રે
હો દરિયાના બેટ મા બેઠા શોમળિયો
મોર પીંછ મુગટ ને કાળી કોબળીય
હો પેરી પીળા પીતાંબર ને કોનો મા વાળિયો
નટખટ નખરાળો કોનુડો ગોવાળિયો
હો ઉગમણી ફેરમા બેઠાં મારો વાલો
દુનિયાનો દેવ મારો જશોદા નો લાલો
એ રાજા રણછોડના દર્શન કરવા આવે અઢારે નાત રે
દુવારકા ફરવા જ્યાતા રે માધવ ને મળવા જ્યાતા રે
હો મસ્તક નમાવી પાય લાગુ એના ચરણે
સ્વર્ગ જેવું શુખ મળે ઠાકર ના શરણે
હો જગ મગ દીવા જલે દ્વારિકા ના બારણે
ઝૂલો ઝૂલે સે કાન હોનાના પારણે
હો વાસલડી ના સૂર હંભલાણા
જોઈ ને મારા હૈયા હરખાણા
હો કાળા કરશન ને નજરે નિહાળવા
આયા ગોમતી ઘાટરે
દ્વારકા ફરવા જ્યાતા રે ઠાકર ને મળવા જ્યાતા રે
Sample comments about this video
"જૉરદાર ગીત છે જીગાભાઈ,, દિવસ માં ઍક વાર આ ગીત જરૂર સાંભળું છું,,જય દ્વારકાધીશ"
"જય માતાજી મિત્રો હું નરેશ ઠાકોર વાયડ અને મારુ લખેલું આ ગીત ,, માધવ ને મળવા. જ્યાતા કોને કોને ગમ્યુ કોમેન્ટ કરજો ❤"
"ગીતકાર નરેશ ઠાકોર વાયડ ના ગીતો કોને કોને ગમે છે ?"
"કોણે કોણે લાગે છે કે આ ગીત જન્માષ્ટમી ઉપર ધૂમ મચાવશે😊"
"નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખી,જય કનૈયા લાલકી.આજે ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મ દિવસની આપને તથા આપના પરિવારને મારા તરફથી જન્માષ્ટમીની હાર્દિક શુભકામના ખૂબ ખૂબ સરસ સોંગ છે જીગ્નેશભાઈ👏🏿👏👌"
"બે મહિને ગીત લાવો છો.. પણ બુમ પડાવે એવું લાવો છો ... જોરદાર હો ..."
"જય દ્વારકાધીશ મારે ગીતકાર નરેશ ઠાકોર વાયડના તમામ સપના સાકાર કરે 🙏🙏"
"Bhai ghana divash pachi aavi desi acting joy bhai moj aavi gay chele jigar studio ma aavu geet joyu tu tamaru saregama ma aaviya pachi badha song professional j banavo cho pan tamara desi song ma moj aave che"
"જય દ્વારિકાધીશ જલ્દી બોલાય !મારા નાથ!તારા દ્વારે તારા દર્શન ની તલપ લાગી છે❤❤❤❤❤❤❤❤❤❤"
"દ્વારકાધીર નું ઉગમણુ બાર નથી , આથમણું છે જાવ ત્યારે જોઈ લેજો"







Yorumlar
Yorum yazabilmek için giriş yapmalısınız.
Bilgi: Butona tıkladığınızda xloji güvenli giriş sayfasına yonlendirileceksiniz. Giriş yaptığınızda otomatik olarak bu sayfaya geri döneceksiniz. İlk giriste hoş geldin enerjisi tanımlanır.
Yorumlar yükleniyor...